Honey Bee Network
The Honey Bee Network (HBN) is a social movement supported by a large number of volunteers .
Join With UsQuick Links
Quick links
Honey Bee Network
Enquiry
Address
SRISTI, AES Boys Hostel Campus, Near Gujarat University Library & SBI Bank, Navrangpura, Ahmedabad-380 009, Gujarat, India.
© 2023 Honeybeenetwork, All Rights Reserved. | Design By Brainamaze
2 Replies to “મહુડા અને ગરમાળો ઉપજ વધારે!”
Uttam Patel
15 Jul 2021મહુડા+ગરમાળો ના દ્રાવણ, છંટકાવમાં પ્રમાણ કેટલુ? દ્રાવણ અને પાણી કેટલુ ? અથવા ફક્ત દ્રાવણ?
For spray::
Liquid + water how much?
OR
Only Liquid ?
creativityatgrassroots
16 Jul 2021ખેડૂતના જણાવ્યા મુજબ, આઠથી દસ ગરમાળાની સીંગ અને 500 ગ્રામ સૂકા અથવા લીલા મહુડા લેવામાં આવે છે. ગરમાળાની સીંગનો ઝીણો ભૂકો અને મહુડાને 10 લિટર પાણીમાં પલાળીને એક રસ કરવામાં આવે છે. આ રસને ગળણી વડે ગાળીને એક પંપ(10 લિટર)માં પાંચ લિટર દ્રાવણ ઉમેરી પાક ઉપર છંટકાવ કરવામાં આવે છે. આમ આ દ્રાવણમાંથી બે પંપનો છંટકાવ થશે.